Gujarat ગીરગઢડામાં રાધા કૃષ્ણ મંદિરે ચોકલેટના હિંડોળા દર્શન.. Posted on August 5, 2022 Author Admin Comment(0) ગીરગઢડામાં શ્રાવણ માસ નિમીતે શીતળા સાતમના આજ પવિત્ર દિવસે રાધા કૃષ્ણ મંદિરે ચોકલેટના હિંડોળા દર્શન રાખેલ આવેલ હતા. જેમાં ભાવિ ભક્તજનો એ બહોળી સંખ્યામાં ચોકલેટના હિંડોળે બિરાજમાન લાલાને જૂલાવવા પધારેલ હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.