Gujarat

ગીર ગઢડા તાલુકાના નીતલી ગામે માલ ચરાવતા વ્યક્તિ ઉપર   વીજળી પડતાં  ઘટના સ્થળે મોત  

ગિરગઢડા
 ભરત ગંગદેવ
ગીર ગઢડા તાલુકાના નીતલિ ગામે રહેતા  અને માલ ઘોર ચરાવી પોતાનું ગુજરાન ચલાવતા લાખાભાઈ કાનાભાઈ આલ (રબારી)  ઉંમર 70 જે નિતલિ ગામની સીમમાં લાહિ કાદી વિસ્તારમાં  માલ ઘોર ચરાવતા હોય ત્યારે અચાનક વાતાવરણ માં પલટો આવતા વીજળી નાં કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો ત્યારે લાખાભાઇ આલ ઉપર અચાનક વીજળી પડતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું આ ઘટનાની જાણ ગામલોકોને થતા ગામલોકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને પીએમ માટે ગીર ગઢડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાં

IMG-20220907-WA0458.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *