Gujarat

ગુજરાતનું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ના મંદિરો અને શિવાલયો રંગાયા દેશ ભક્તિના રંગમાં

ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે 15 મી ઓગસ્ટ ઉજવણી હર્ષોલ્લાસથી કરાઇ હતી ૭૫ વર્ષ આપણા દેશને આઝાદ થઈ ને પૂર્ણ થયા છે તેની ઉજવણી નિમિત્તે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરે તિરંગા ના અભ્યાન રૂપે જે મુહિમ હાથ ધરી થી ભારત દેશના રાષ્ટ્ર પ્રેમી જનતા પ્રત્યેક ના ઘરે અને વ્યવસાયના સ્થાને તિરંગો ફરકાવ્યો હતો અને અંબાજી તથા સમગ્ર ભારત દેશનો આ દ્રશ્ય જોઈને લગે છે  કે સાચા અર્થમાં ભારત દેશ આજે આઝાદ થયો હોય તેવું દ્રશ્ય સમગ્ર દેશમાં નજરે પડી રહી છે અંબાજી ના દરેક મંદિર દરેક શિવાલય મા પણ ભગવાન જાણે દેશભક્તિના રંગમાં રંગાયા હોય તેવું દ્રશ્ય આજે દિવસ દરમિયાન જોવા મળી હતું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20220815_205225.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *