Gujarat

ગોડલ ચકચારી બળાત્કાર ના કેસમાં ફરિયાદ કોસિંગ કરતી હાઈકોર્ટે  

ગોડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગત. તા. ૨૨/૧૨/૨૧ ના રોજ બે વ્યક્તિ વિરુદ્ધ બળાત્કાર ની ફરિયાદ થઈ હતી જે ફરિયાદ હાઈકોર્ટે એ કોસિંગ કરેલ છે
    બળાત્કાર ની ટુંકી વિગતો મુજબ ગત. તા. ૨૨ ના રોજ વિશાલ આદીનાથ વૈધ તથા રમેશ વેલજીભાઈ રૂપારેલીયા રહે બન્ને ગોંડલ વાળા સામે બળાત્કાર ની ફરિયાદ થઈ હતી જેમાં એક આરોપી ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી હતી જ્યારે બીજા આરોપી દ્વારા આગોતરા જામીન અરજી કરેલી બાદમાં બન્ને આરોપી. દ્વારા. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કોસિંગમાં ગયેલા વકિલો દ્વારા ધારદાર દલીલો તેમજ પૂરાવા રજુ કરતાં હાઈકોર્ટે દ્વારા બન્ને આરોપી ઓ સામે ફરિયાદ કોસિંગ કરેલ હતી આ કામ માં આરોપીના વકીલ તરીકે ધૃવભાઈ ટોલીયા તેમજ પરેશભાઈ એચ રાવલ તથા ભાવેશભાઈ ચોલેરા રોકાયેલા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *