Gujarat

ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પાનવડ પોલીસ  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, નાઓની સુચના અને માર્ગદર્શન આધારે તથા નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ તથા ડી.જે.પટેલ સર્કલ પો.ઇન્સ. નાઓ સાથે સંકલનમાં રહીં છોટા ઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા જીલ્લા બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે એમ.એચ.નિસરતા પો.સ.ઇ. પાનવડ પો.સ્ટે. નાઓ તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમીદાર થકી બાતમી મળેલ કે પાનવડ પોલીસ સ્ટેશન I ગુ,.નં-21/2019 ઈ.પી.કો કલમ ૩૨૩,૩૩૭,૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુન્હાના કામે પકડવાના બાકી આરોપી હતિનભાઇ ઉર્ફે નાનજી સવલાભાઇ ધાણક રહે.કલવા સીમોડી ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાઓ હોળીનો તહેવાર કરવા કાઠીયાવાડ મજુરી કામેથી બસમાં પોતાના ઘરે આવી રહેલ છે તેવી બાતમી હકીકત આધારે સદરી ઇસમ પાનવડ બસ સ્ટેન્ડ પાસે આવતા પકડી પાડવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG-20220322-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *