Gujarat

છેલ્લા સાત વર્ષથી વીજચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

 ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજ્ય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને  જે.પી.મેવાડા, ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હક્કિત મળેલ કે ગોત્રી જી.યુ.વી.એન, પોલીસ સ્ટેશન I ગુ.ર.નં.૭૩/૨૦૧૫ ઈલે.એકટ કલમ ૧૩૫ (૧)એ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપીને તેના ઘરે વાવડી ગામેથી ઝડપી પાડવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220822_203039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *