Gujarat

છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા ઓલીઆબા ખાતેથી ઓરસંગ નદી માંથી એક રેતી ખનન કરતા ટ્રેક્ટર ને  ઝડપી પાડવામાં આવ્યો,

 છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓને બાતમી મળેલ હતી કે છોટાઉદેપુર તાલુકાના ઓલીઆબા ખાતે ઓરસંગ નદીમાં રેતી માફિયા ગેરકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે જે બાતમી આધારે છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓએ ઓરસંગ નદી માં રેડ કરતા ત્યાં એક ટ્રેક્ટર રેતી ખનન કરતા ઝડપી પાડવામાં આવ્યો, જે ટેકટર ની કિંમત રૂપિયા 3 લાખ તથા રેતી ની કિંમત રૂપિયા 30 હજાર મળી કુલ કિંમત રૂપિયા 3 લાખ 30 હજારનો મુદ્દામાલ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG-20220513-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *