છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સંખેડા તાલુકા કક્ષા નો સર્વરોગ નિદાન કેમ્પ છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો જેમાં ઉપસ્થિત પૂર્વ પ્રદેશ મંત્રી ઉર્મિલાબેન વસાવા તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રોગ્રામ ઓફિસર પારુલ બેન વસાવા તેમજ જિલ્લા પંચાયત સદસ્યો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


