આજે છોટાઉદેપુર તાલુકાના ચિસાડિયા જિલ્લા પંચાયત મત વિસ્તારમાં આવતા ગામોમાં છેલ્લા બે અઠવાડિયાથી વીજ કનેક્શન ન મળવાની લઈને ચિસાડિયા જિલ્લા પંચાયત સદસ્ય ગુમાનભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા ની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ ને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ચીસાડિયા જિલ્લા પંચાયત મત વિસ્તારમાં આવતા ધમોડી, બેડવી, અને ઘડાગામ, એમ મળી કુલ 23 ગામોમાં વીજ કનેક્શન ન મળવાની લઈને જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ ને આવેદનપત્ર આપી તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


