Gujarat

જમણી પ્રા.શાળા માં દાદા ની યાદમાં  વોટર કુલર દાન કરાયું.

મકસુદ કારીગર,કઠલાલ
જમણી પ્રા.શાળા માં ગામના રહીશ કુ.કિષ્ના બેન મનિષભાઈ પટેલે પોતાના દાદા સ્વ.વિનોદભાઈ સતિષભાઈ પટેલ ની યાદમાં શાળામાં બાળકોને શુધ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે તે હેતુસર અંદાજીત રૂપિયા ત્રીસ હજાર ની કિંમત નું વોટર કુલર દાન કર્યું છે.
 જ્યારે કિષ્નાબેન આગામી દિવસોમાં કેનેડા જવાના હોવાથી શાળા પરિવારે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.અને વોટર કુલર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
જ્યારે પટેલ પરિવારે બાળકોને અલ્પાહાર કરાવી બાળકોને આનંદિત કર્યા હતા.

IMG-20220719-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *