Gujarat

જય જલારામ બાપા રામ નામ મે લીન હે દેખત સબમે રામ*,*તાકે પદ વંદન કરું જય જય જલારામ

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
તારીખ 10-09-2022   શનિવાર   પૂનમ ના રોજ *જલારામ બાપા* ના મંદિર  પંચશીલ  હોલ માં દોશી હોસ્પિટલ ની બાજુ માં સાંજે 7:30 થી 9:30 વાગ્યે જલારામ પંચશીલ યુવા ગ્રુપ દ્વારા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે. તો આપને સહ પરિવાર સાથે સાંજે પ્રસાદ  લેવા આવવા માટે *ભાવભર્યું આમંત્રણ છે*.
          *સ્થળઃ*-
*જલારામ મંદિર,પંચશીલ હોલ્* ,*દોશી હોસ્પિટલ પાસે,ગોંડલ રોડ*,*રાજકોટ*.

IMG-20220908-WA0139.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *