આગામી તારીખ ૨ (બે) ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે સહારા બેન મકવાણા અને દ્વારકેશ હોસ્પિટલના સહયોગથી
“આગાઝ ફાઉન્ડેશન દ્વારા” નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સર્વ રોગ નિદાન કેમ્પમાં દ્વારકેશ હોસ્પિટલ ના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક ફ્રી ચેકઅપ તથા દવા આપવામાં આવશે.
આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન :-
ડો. રાજેશ સાદીયા
(MD Medicine),
ડો. મોહિત સાંગાણી
(MD, DNB Medicine),
હાડકાનો વિભાગ :-
ડો. મહેક મકવાણા
(MS, Ortho. Surgeon),
સ્કીન વિભાગ :-
ડો. સંજય હડિયા,
કાન નાક ગળાના નિષ્ણાંત :-
ડો. ભાવિક ગોસાઈ
(MS, ENT Surgeon, Gold Medalist),
આંખના નિષ્ણાંત :-
ડો. અનંત પરમાર
(MBBS, DOMS),
દુખાવાનો વિભાગ :-
ડો. કરણ એમ. પટેલ
(MD, FIPM),
જનરલ વિભાગ :-
ડો. મનોજ કરંગીયા
(BHMS, CCH) સેવા આપશે.
આ કેમ્પના પ્રોજેક્ટ ઈન્ચાર્જ તરીકે મહંમદ બાપુ આર. કાદરી,રઈશભાઈ એમ. કુરેશી,મહંમદ હુસેન એ. કાજી,ઈબ્રાહીમ બાપુ એચ. બાનવા,નિઝામભાઈ આઈ. સફિયા,શબીરહુસેન એમ. રફાઈ રજાકભાઈ યુ. ક્કલ, સલીમભાઈ વાય. રફાઈ, આસીફખાન એસ. શેખ, અખ્તરભાઈ ગોરી વગેરે રહેશે.
આ કેમ્પ તારીખ ૦૨/૧૦/૨૦૨૨
રવિવાર
સમય
સવારે ૧૦.૩૦ થી ૨.૩૦
રોશનશાપીર હોલ,
ગાંધીનગર રેલ્વે સ્ટેશન ની બાજુમાં,
જામનગર ખાતે યોજાશે.
આ કેમ્પમાં સમગ્ર જામનગર શહેરના દર્દીઓ બહોળી સંખ્યામાં વધુમાં વધુ લાભ લે તેવું આગાઝ ફાઉન્ડેશનના પ્રમુખ આસીફભાઈ એન. સમા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આસીફ ભાઈ એન. સમા
પ્રમુખ :- આગાઝ ફાઉન્ડેશન
મો. ૯૮૨૪૨ ૬૩૧૫૧
૭૦૧૬૦ ૩૨૭૭૮
Attachments area
