અમદાવાદ તારીખ 22 ને રવિવારના રોજ ગાંધીનગરના મીડિયા ક્ષેત્રમાં કંઈક અનોખું કરવાની એમ સાથે પર્દાપણ કરનાર જય હિન્દ એક્સપ્રેસ ગ્રુપ દ્વારા અમદાવાદના પંડિત દિન દયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કિશન સોલંકી ની રાહબરી હેઠળ યોજાયેલ ભવ્ય એવોર્ડ સમારોહ માં ઉપસ્થિત મહેમાનો શ્રીમાન જગદીશ ઠાકોર અવિનાશ કાકડે ભૈરવસિંહ રાઠોડ મહાદેવભાઇ વિદ્રોહી સહિતના બીજા અનેક મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી વિવિધ ક્ષેત્રોમાં ધ્યાન આકર્ષક કામગીરી કરનાર વ્યક્તિઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા
ત્યારે સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઇઝેશન શ્રીમતી સોનલબેન ડાંગરિયા જય હિન્દ એક્સપ્રેસ ગ્રુપમાં બધા જ મેમ્બરો ને શાલ ઓઢાળી સલમાન કરતા કહે છે કે જય હિન્દ એક્સપ્રેસ ગ્રુપ ના કિશન સોલંકી અને તેમની ટીમ ફરી એકવાર ગાંધીના માર્ગ પર ચાલી દેશને નવી રાહ બતાવે તેવી ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવે છે


