Gujarat

જલારામ ગૃપ  _રાપર અને રાપર લોહાણા યુવક મંડળ દ્વારા પાણી ના કૂંડા અને પક્ષીઘર નુ વીતરણ કરાયૂ…..

  ગિરગઢડા
  ભરત ગંગદેવ..

રાપર મા છેલ્લા નવ વર્ષથી આ વિસ્તારમાં વિવિધ શેવાકિય પ્રવૃત્તિ ઓ કરતા જલારામ ગૃપ અને શ્રી રાપર લોહાણા યુવક મંડળ દ્વારા ઊનાણા ની શરુઆત ને ધ્યાનમાં લઈને પક્ષીઓ માટે પાણી ના કૂંડા અને પક્ષીઘર વીતરણ નો કાર્યક્રમ રાપર ના દેનાબેંક ચોક મધ્યે કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત રાપર દરીયાસથાન મંદિર ના સંત  ડો ત્રિકાલ દાસજી બાપુ તેમજ જલારામ ગૃપ ના શભયો  તેમજ શ્રી રાપર લોહાણા યુવક મંડળ ના હોદેદારો દ્વારા દીપ પ્રાગટય કરી કરવા મા આવ્યૂ..આ પ્રસંગે બોલતા ત્રિકાલ દાસજી બાપુ એ પાણી ના કૂંડા અને પક્ષીઘર નો યોગ્ય ઉપયોગ કરવા લાભાર્થી ઓ ને જણાવ્યું હતું.. પક્ષીઘર અને કૂંડા માટે (૧) ભાવીક નવીનભાઈ કોટક (શિવ સ્ટેશનરી વાળા) (૨)ચાંદભાઈ દિલીપભાઈ ભિન્ડે (વીજય સ્વીટ વાળા)તેમજ રા(૩)રામ ભરોસે નો સહયોગ મળ્યો હતો… સમગ્ર કાર્યક્રમ ની વ્યવસ્થા શૈલેષભાઇ ભીંડે.. દીનેશભાઇ ચંદે.. રાહૂલ શોમેશ્ચર.. રોહીત ભાઈ પલણ.. જીગર ચંદે.. ભાવીકભાઇ કોટક.. ચાંદ ભાઈ ભીંડે… જયચંદે…હરેસ મજીઠીયા… પ્રવીણ સાહેબ. વગેરે એ જહેમત ઉઠાવી હતી.. એવૂ શૈલેષભાઇ ભીંડે ની યાદી મા જળાવેલ છે..

IMG-20220327-WA0286.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *