Gujarat

જામકંડોરણા તાલુકાનું સરાકરી હોસ્પિટલ ટેલિફોન ઉપડતુ ના હોવા ની બુમ ઉઠી સરકારી શ્રી દ્વારા આપેલો ટેલિફોન નંબર લોકહિત ક્યારે કામ આવશે ??     

ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં આજે તા.૧૬ માર્ચ બુધવારથી આ વેક્સિનેશન કાર્યવાહીનો આરંભ થયો છે ગુજરાત મા આ કામગીરી અંતર્ગત 12 થી 14 વર્ષના બાળકો ને 22.63 લાખ જેટલા બાળકો ને કોવિડ ની રસી આપવામાં આવશે ત્યારે રાજકોટ જીલ્લા ના જામકંડોરણા તાલુકામાં આવેલી સરકારી હોસ્પિટલમાં હાલ ટેલિફોન કોઈ રીસીવ કરતું ન હોવાની બુમ ઉઠી છે રાજકોટ જીલ્લા નું વસ્તીના દષ્ટિ મોટું ગામ છે સરકાર દ્વારા જામકંડોરણા હોસ્પિટલ ને અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ આ સુવિધા નો લાભ લોકો ને મળતો ન હોય તેવો લોકો મા ગણગણાટહ જોવા મળી રહ્યા છે
  બાળકો ને રસી કરણ ઝુંબેશ સરકાર દ્વારા ચાલું છે ત્યારે કોઈ બાળકો ને સાઈટ ઈફેક્ટ થાય ત્યારે શું હમેશાં ની જેમ 108 ને જ યાદ કરવાની ? જામકંડોરણા સરકારી હોસ્પિટલ 9 થી 12 અને 4થી 6 ઓપીડી કેસ દાખલ કરવામાં આવે છે ત્યારે જ કોઈ હાજર હોય ફોન રીસીવ થાય બાકી ના સમય મા આ નંબર  02824271438 ઓપીડી મા પડ્યું હોયછે. તેવું જામકંડોરણા સરકારી દવાખાના ના અધિકારી *શ્રી*  જણાવ્યું હતું
અતુલ લશ્કરી જામકંડોરણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *