Gujarat પ્રાચી તીર્થ ખાતે હુંતાશાણી (હોળી) પર્વ ની ઉજવણી કરાઈ Posted on March 18, 2022 Author Admin Comment(0) હાર્દિક કાનાબાર પ્રાચી પ્રાચી તીર્થ ખાતે આજે હોળી પર્વ ની ઉજવણી કરાઈ હતી જેમાં રાત્રે શાસ્ત્રો અનુસાર શુભ મુહર્ત રાત્રે 9વાગ્યે હોળી પ્રગટાવી ઢોલ શરણાઈ ના સુર સાથે ગામ લોકો એબહોળી શખ્યાં મા લોકો એ લાભ લઇ હોળી માતા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.