આ તકે પ્રદેશ મંત્રી મનીષ સિદ્ધપુરા તેમજ આઈ ટી સેલ ના પ્રમુખ જયદીપભાઈ ધાધલ,મહામંત્રી પ્રકાશ ભાઈ રાજગોર, અમરેલી ના નગર સેવક સન્નીભાઈ ડાબસરા, તેમજ અમરેલી જિલ્લા ભાજપ કારોબારી સભ્ય નવલ ભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોમાં ઉદ્દેશભાઈ દેશપાંડે, મયુરભાઈ પડીયા,ભૂપત ભાઈ વાળા, રાજેન્દ્ર ભાઈ ધાખડા, પ્રશાંતભાઇ પરમાર, સચીનભાઈ કવા, હાર્દિકભાઈ ભટ્ટ, જનકભાઈ દેવમુરારી, દીલીપભાઈ જાદવ, જીગ્નેશભાઈ ભટ્ટી, વિપુલ ભાઈ પંચાલ, મનીષ ભાઈ સોલંકી, નિરવ ભાઈ વોરા, ધર્મેશ જોશી, મયુર ભાઈ, મયૂર ભાઈ ધામેચા, ચેતનભાઈ ગાદેશા, ગઢવી ભાઈ, દ્વારા ભગતસિંહજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી…
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


