Gujarat

જુનાગઢ ની અંદર ચાલતી લવકુશ ફ્રેન્ડ્સ ક્લબ ના આજના શિવરાત્રી નિમિત્તે એક કાર્યક્રમ ની અંદર   

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
રઘુવંશી સમાજના લવકુશ ગ્રુપ ના ઉચ્ચ અભ્યાસ ના રીઝલ્ટ માટે દીકરા તથા દીકરીઓ તથા  સમાજના લવકુશ ગ્રુપના સેવાભાવિ મેમ્બરો માટે સન્માન નું આયોજન રાખેલ હતું આ સન્માન ના આયોજનમાં જગદીશભાઈ જોબનપુત્રા ને મેરેજ બ્યુરો ની સેવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા
આ તકે  લવકુશ ફ્રેન્ડશીપ ક્લબ ના બધા મેમ્બરો નોજગદીશભાઈ જોબનપુત્રા યે  આભાર વ્યક્ત કર્યો હતો
Attachments area

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *