Gujarat

જૂનાગઢમાં તા.૧૦ના શહેરકક્ષા/ જિલ્લાકક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનો ઉદધાટન સમારોહ

 જૂનાગઢમાં શહેરકક્ષા/ જિલ્લાકક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનો ઉદધાટન સમારોહ તા.૧૦.૯.૨૨ના સવારે ૯.૩૦ કલાકે કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ, ગાંધીધામ, જૂનાગઢ ખાતે યોજાશે.

        રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારિયા, મેયરશ્રી ગીતાબેન પરમાર, કલેકટરશ્રી મિરાંત પરિખ, મ્યુ.કમિશનરશ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરિખ સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *