Gujarat

જેતપુર લુહાર સમાજ દ્વવારા બીલખા ગામની મકવાણા પરિવાર ની દીકરી નું અપહરણ થયેલ હોઈ દીકરી ને શોધી આપવા આવેદનપત્ર આપિયું

જેતપુર માં લુહાર સમસ્ત ટ્રસ્ટ દ્વારા બીલખા ગામમા થોડા દિવસો પહેલા મકવાણા પરિવાર ની લુહાર સમાજ ની દીકરી ને વિદર્ભ યુવક દ્વવારા ભગાડી ગયેલ હોઈ આ વિદ્રભી યુવક ને પ્રસાશન  તાત્કાલિક ઝડપી પાડે અને લુહાર સમાજ ની દીકરી ને શોધી કાઢે અને દીકરી ના પરિવાર ને ન્યાય મળે પ્રસાશન દ્વવારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવેતો કચ્છ ની લુહાર દીકરી ના અપહરણ ની ઘટના વખતે આખા  સમસ્ત લુહાર સમાજ દ્વવારા ગુજરાત ભરમાં આવેદનપત્ર આપીયા હતા તેવી રીતે હવે અમો આવેદનપત્ર નહીં આપી પરંતુ લુહાર સમાજ નું એકતા બળ દેખાડી ઉગ્ર આંદોલન કરશુ જેમની જવાબદાર જેતપુર તાલુકા પ્રસાશન રહશે બીલખા ગામની મકવાણા પરિવાર ની લુહાર સમાજ ની દીકરી સાથે જે ઘટના બની છે તે લુહાર સમાજ ટ્રસ્ટ જેતપુર વખોળે છે
બાઈટ…મહેશ ભાઈ ડોડીયા લુહાર સમાજ આગેવાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *