Gujarat

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ધરપકડ નાં મામલે મહુધા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ સંગઠન દ્વારા આવેદનપત્ર આપ્યું

નિસાર શેખ,મહુધા
વડગામ નાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની ધરપકડ નાં મામલે મહુધા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી જેમાં આ પ્રસંગે માજી ધારાસભ્ય નટવર સિંહ ઠાકોર , મહુધા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ભોજાણી , મહુધા નગરપાલિકા ઉપ પ્રમુખ સાહિદ ખાન પઠાણ ( એડવોકેટ ) , ખેડા જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ સિકંદર ભાઈ મલેક , ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પ્રદ્યુમન સિંહ ઠાકોર , મહુધા નગરપાલિકા કાઉન્સિલર ખિજજર ખાન પઠાણ ( એડવોકેટ ) , મહુધા નગરપાલિકા ન્યાય સમિતિ ચેરમેન કિશોર ભાઈ.ડી.હરીજન તેમજ મહુધા તાલુકાના દલિત સમાજ , કોંગ્રેસ સંગઠન તથા કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220427-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *