વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી પ્રશાંત ઝુંબે,
પોલીસ અધિક્ષક, નર્મદાનાઓઓએ જીલ્લામાં મોબાઇલ મીસીંગની અરજીઓ પોલીસ સ્ટેશનમાં નોંધાતા આ ગુમ થયેલ મોબાઇલ જે તે માલીકને પરત આપવા સારૂ ટેકનીકલ સર્વેલન્સ આધારે પરત મેળવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને શ્રી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓને ટેક્નીકલ સર્વેલન્સ તથા એલ.સી.બી.
તેમજ સાયબર સેલના સ્ટાફની સાથે સંકલનમાં રહી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં આવેલ ગુમ
મોબાઇલની અરજીઓ આધારે આ અરજીઓનો અભ્યાસ કરી ટેક્નીકલ સર્વેલન્સ મારફતે ગુમ થયેલ/
ખોવાયેલ મોબાઇલ પૈકીના કુલ-૩૭ એન્ડ્રોઇડ મોબાઇલ અલગ-અલગ કંપનીના રીકવર કરવામાં
આવ્યા. આમ આ કુલ-૩૭ એન્ડ્રોઇડ મોબાઇલની અંદાજીત કિ.રૂ. ૫,૭૧,૭૬૦/- ના તેમના માલીકોને
સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


