Gujarat

નસવાડી તાલુકાના ઇ ગ્રામ કોમ્પ્યુટર સાહસિકોએ અનોખા વિરોધ સાથે મામલતદારને પાઠવ્યું આવેદન,

કમિશન પ્રથા બંધ કરી ફિક્સ વેતન સાથે પગાધોણ લાગુ કરી સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે તેવી માંગ,
લારીમાં કોમ્પ્યુટર લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા ,
7/12, આવકના દાખલા સહિત પંચાયતમાં 28 જેટલી સેવાઓ પુરી પાડે છે VCE,
વિવિધ
ભૂતકાળમાં પંચાયત મંત્રી અને મુખ્યમંત્રીએ બાંહેધરી આપવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નહિ,
રાજ્યમાં 13000 VCE ગ્રામપંચાયતોમાં કરી રહ્યા છે કામ,
રાજ્યના VCE મંડળના નેજા હેઠળ મામલતદારને પાઠવ્યું આવેદન,
આવેદનમાં 5 વિવિધ માંગણીઓ કરવામાં આવી,
સાત દિવસમાં નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલની ચીમકી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220517-180025_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *