ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ સપ્તાહ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાય છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા નસવાડી દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ પર રકતદાન કેમ્પ નું આયોજન શ્રીમતી શાન્તા બા વિદ્યામંદિર ના કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યું હતું ત્યારે રકતદાન થી અનેક જીવ ને બચાવી શકાય છે હોસ્પિટલો મા રકત ની અશત ને પુર્ણ કરવા આવા કેમ્પોનું આયોજન કર્યું યુવા ટીમ ને ખુબ ખુબ અભિનંદ પાઠવ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


