Gujarat

નારી તું નારાયણી સૂત્ર સાર્થક કરતા વેરાવળ પ્રાંત અધિકારી સરયુબા ઝંણકાટ…

ગિરગઢડા
ભરત ગંગદેવ…
સરયુબા ઝંણકાટ ગિરસોમનાથ જિલ્લાના વેરાવળ પ્રાંત અધિકારી છે.નાના એવા કાણક ગામમાં જન્મેલા.સરયુબા નું નાનપણ થી એક સ્વપ્નું હતું કે ભલે મારો જન્મ એક નાના એવા ગામમાં થયો છે. પણ મારે ગામડામાં રહી સાધારણ જિંદગી નહિ પણ અભ્યાસ કરી એક નવી કેડી ડંકારવિ છે અને ખરેખર જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મંઝિલ નકી કરી લેયશે ત્યારે તેમાં તેમને સફળ થવામાં કોઈજ રોકી નથી શકતું.” પરિશ્રમ એજ પારસમણી.” પછી તો બસ માતા. પિતાના આશીર્વાદ મેળવી એક જુસ્સાભર પોતાના પ્રયત્ન થી ઝળહળતી ફતેહ તેમના આત્મવિશ્વસ કુશળ નેતુત્વ સમજ શક્તિના બહોળા અનુભવ ને કારણે પોતાની મંઝીલ નો માર્ગ મળતોજ રહ્યો.
 કઢોર પરિશ્રમ થી કોમ્પ્યુટર એન્જિનિયરીગ પાસ કર્યું યું. પી.એસ. સી માં અભ્યાસ કર્યો અને અમેરિકામાં ગૂંગલ જેવી પ્રતિષ્ઠત સંસ્થામાં કુશળ કાર્યષતા  દાખવી દેશનું નામ રોસન કયું. બસ જિંદગી ના આ ટર્નીગ પોઇન્ટે તેમણે મક્કમ નિર્ધાર કર્યો કે બેટર લાઈફ માટે મારે પણ કંઈક કરવું જોઇએ 2018.માં રાજકોટ ગ્રામ્ય માં તેવો પ્રાંત અધિકારી નિમાયા અને માત્ર દસ દિવસ ના ગાળામાં કોવિડ ની લહેરજામી કોવિડ સેન્ટરો ચાલું કરાયા ત્યારે પુરા ખંત થી દિવસ રાત જોયા વગર લોકોને કઈ રીતે પુરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે અને લોકો હેરાણ ન થાય તેમનું દયાને રાખી એક કુશલનેતુત્વ કરી બતાવ્યું.અહીંયા પેલી કહેવત સાર્થક થતી હતી કે કસોટી હંમેશા સત્ય નિજ હોય તેમ આ સમય માં રાજકોટ માથે મેધો ઓળઘોળ થયો અને અતિ વરસાદ થયો. સ્થાનિકો નું જીવન અસ્તવ્યસ્ત થયું નિચાણવાળા વિસ્તારો માંથી લોકોને તાત્કાલિક.સેફ જગ્યાએ સેફ કરવાના હતા રાત્રી નો સમય અને સાથે જે વિભાગીય સ્ટાફ હતો તે પણ મહિલાવોજ હતી.ત્યારે બહાદુરી દાખવી કાદવ. કીચડ માં પોતાની પરવા કર્યા વગર ડ્યુટી નિભાવી અને રાજકોટ માં એક સારા અધિકારી તરીકે નામના મેળવી.
  ત્યાંથી બદલી થતા ગિરસોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ માં પ્રાંત અધિકારી તરીકે નિમણુંક થઈ અને વેરાવળ આવ્યા.
 વેરાવળ ખાતે તોકતે વાવાઝોડા સમયે વેરાવળ દરિયામાં એક બોટ પાંચ ખલાસીઓ સાથે દરિયામાં ફસાયાની માહિતી મળતાજ વહેલી સવારે તત્કાલિ પહોંચીયા અને તમામ તંત્ર ને સર્ટક કર્યા.અને એર લીફર કરાય તે માટે ઉસકક્ષાએ સતત સંદેશા વ્યવહાર ચાલું રખાયો અને બોટ અને તમામ ખલાસી ઓને સલામત રીતે ઉગેરયા હતા….

IMG-20220307-WA0595.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *