Gujarat

પત્રકાર હાર્દિક વાણીયા ના વ્હાલા દીકરા જીયાંશ નો આજે જન્મદિવસ……

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં નિર્ભય, નીડર,સાહસિક અને હંમેશા સનાતન સત્ય ને સાથે રાખી સમાજના છેવાડાના માનવી ની વાતને વાચા આપનાર વંથલી તાલુકાના પત્રકાર હાર્દિક વાણીયા ના વ્હાલા દીકરા જીયાંશ નો આજે જન્મદિવસ. જીયાંશ ને આજના દિવસે લાખ લાખ લાગણીઓ ભરી શુભકામનાઓ.વડીલો, મિત્રો શુભેરછકો શહેરી જનો અને જનતા કી જાણકારી ન્યુઝ ની પૂરી ટીમ જીયાંશ ને આજ તેમના જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભેરછાઓ પાઠવે છે.
સાથે સાથે આવનારું જીવન આરોગ્યપ્રદ અને નીરોગી,સુખાકારી, સ્વરછ અને ઉજવળ રહે.જીવનના તમામ ક્ષેત્રે ઉજવળ કારકિર્દી સાથે આપ આપના પિતાનું નામ ઉજવળ કરો એવી અંત:કરણ પૂર્વકની શુભેરછા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *