Gujarat

પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈમોદીઅનેમુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલનાનેતૃત્વનીડબલએન્જિનનીસરકારનીજનકલ્યાણકારીયોજનાઓનીઅસર

વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીઅનેમુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલનાનેતૃત્વનીડબલએન્જિનસરકારનીજનકલ્યાણકારીયોજનાઓનાકારણેજન-જનસુધીલાભપહોંચીરહ્યોછે. આવીજકલ્યાણકારીઆરોગ્યનીયોજનાપ્રધાનમંત્રીઆયુષ્યમાનભારતજનઆરોગ્યકાર્ડનાકારણેઅમરેલીજિલ્લાનાઅમરેલીતાલુકાનાજાળિયાગામનારહેવાસીસંદિપભાઈખોડાભાઈસોલંકીનેહાર્ટએટેકબાદનવજીવનમળ્યુંછે. સંદિપભાઈનેઆહાર્ટએટેકઆવ્યાબાદતેમનીનિ:શુલ્કસારવારથઈ, એટલુંજનહીંપરંતુતેમનાહૃદયમાંબલૂન (સ્ટેન્ટ)નુંપ્રત્યાર્પણકરવામાંઆવ્યુંહતું.

પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈમોદીઅનેમુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલનોઆભારવ્યક્તકરતાસંદિપભાઈજણાવેછેકે, હુંગતતા.૧૫જુલાઈનારોજધારીએકજાહેરકાર્યક્રમમાંહતો, દરમિયાનમનેઅચાનકબેચેનીઅનુભવાઈ, અમેવાહનમાંઅમરેલીઆવવાનીકળ્યાહતા, અમરેલીસ્થિતહૉસ્પિટલમાંપહોંચતાતબીબોએમારારિપોર્ટકર્યાહતા.

મનેહાર્ટએટેકઆવ્યાએદરમિયાનહુંઈસીજીસહિતનારિપોર્ટલઈનેખાનગીહૉસ્પિટલમાંપહોંચ્યોહતો. પ્રાથમિકસારવારબાદમારીએન્જિયોગ્રાફીથતાંબેનળીબ્લોકહોવાનુંધ્યાનેઆવ્યુંહતું. મારીઆબાબતેતપાસથઈએપછીતબીબોએમનેકહ્યુહતુતેમુજબ, ”મારીએકનસ૯૫ટકાબ્લોકહતીઅનેબીજીનસ૭૦થી૮૦ટકાબ્લોકહતી. મનેબલૂનપ્રત્યાર્પણકરવામાટેતબીબોએજણાવ્યુહતુ. જોકે, મારીપાસેપ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈનીપ્રેરણાથીશરૂથયેલીઆયુષ્યમાનભારતયોજનાનુંઆયુષ્યમાનકાર્ડહતું. તબીબોએઆકાર્ડનીમદદથીમારુંઓપરેશનકર્યુઅનેકુલરુ.૧,૩૮,૦૦૦નાખર્ચનુંઓપરેશનનિ:શુલ્કથયુંહતું. આયુષ્યમાનકાર્ડનાકારણેમનેનવજીવનમળતાહુંઅનેમારોપરિવારવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીઅનેમુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલઅનેઆરોગ્યવિભાગનોઆભારમાનીએછીએ. જાળિયાનાલાભાર્થીસંદિપભાઈસોલંકીકન્સ્ટ્રક્શનકામકરેછેઅનેપરિવારસાથેરહેછે. આયુષ્યમાનકાર્ડદેશનાનાગરિકોમાટેઆશિર્વાદછે. આકાર્ડધારકોનેરુ.૦૬લાખથીઓછીવાર્ષિકઆવકધરાવતાલાભાર્થીઓનેરુ. ૦૫લાખસુધીનાખર્ચનીતબીબીસેવાનિ:શુલ્કમળેછે.

PMJAY-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *