હાર્દિક કાનાબાર પ્રાચી
હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવ ની રમઝટ બોલી રહી છે ત્યારે પ્રાચી તીર્થ ખાતે આવેલી શ્રી કે કે મોરી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો જેમાં માતાજી ની સમૂહ આરતી અને ત્યાર બાદ બાળકો દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી

