યાત્રાધામ પ્રાચી તીર્થ વિસ્તાર મા હાલમાં જે રીતે મુશળધાર વરસાદ પડ્યો બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે યાત્રા ધામ પ્રાચી તીર્થ ખાતે પસાર થતી પુવૅ વાહીની સરસ્વતી નદી હાલ પાણીનો પ્રવાહ ભરપુર હોય તેવા અદુભૂત પ્રકૃતિનાં ડ્રોન આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે જેને લઈને સ્થાનિક લોકો અને પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
હાર્દિક કાનાબાર પ્રાચી

