Gujarat

*બગસરા પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની બોટલો નંગ-૧૧૦,કિં.રૂ.૪૯,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પ્રોહી બુટલેગરને કાગદડી ગામની સીમમાંથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.ટીમ*

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દૂર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બીના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી.આર.કે.કરમટા નાઓની રાહબરી નીચે, અમરેલી એલ.સી.બી ટીમે બાતમી હકીકત આધારે આજ રોજ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારના કાગદડી ગામની સીમમાંથી અમરેલી જિલ્લાના લીસ્ટેડ પ્રોહી બુટલેગરને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડેલ છે.
*પકડાયેલ આરોપી*
જોરૂ મેરામભાઇ ધાધલ, ઉ.વ.૨૮, રહે.કાગદડી, તા.બગસરા, જિ.અમરેલી,
*પકડવાનો બાકી આરોપી*
પ્રતાપ દડુભાઇ ધાધલ, રહે.માણાવાવ, તા.ધારી, જિ.અમરેલી,
*પકડાયેલ મુદ્દામાલ*
ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL) ની અલગ-અલગ બ્રાન્ડની, ૭૫૦ મીલીની બોટલ નંગ-૧૧૦, કિં.રૂ.૪૯,૯૫૦/નો મુદ્દામાલ.
*પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ*
*પકડાયેલ આરોપી જોરૂ મેરામભાઇ ધાધલ અમરેલી જિલ્લાનો લીસ્ટેડ પ્રોહી બુટલેગર છે તેના વિરૂધ્ધમાં ખુન,પ્રોહિબીશન સહિતના નીચે જણાવ્યા મુજબના ગુન્હાઓ નોંધાયેલ છે.*
(૧) અમરેલી રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૦૦૨૦૫/૨૦૨૦, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧
(૨) ધારી પો.સ્ટે, પ્રોહી ગુ.ર.નં. ૨૦/૨૦૨૦, પ્રોહી એક્ટ કલમ ૬૬(ઇ), ૬૬(બી)
(3) ધારી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૫૯/૨૦૨૦, પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી)
(૪) ધારી પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૮૮૯/૨૦૨૦ પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬બી.
(૫) ધારી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૮૬/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૬(બી), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧
(૬) બગસરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૧૦/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૬(બી), ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧
(૭) વિસાવદર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૦૫/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૯૮(૨), ૮૧
(૮) વડીયા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૨૨/૨૦૧૮, પ્રોહી એક્ટ કલમ ૬૬(બી), ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧
 (૯) જુનાગઢ રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૧૧/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ પ્રોહી બુટલેગર જોરૂ મેરામભાઇ ધાધલને તેની પ્રોહિબીશન પ્રવૃતિ બદલ સને ૨૦૨૦માં પાસા હેઠળ અટકાયત કરી, લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ હતો.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220707-WA0125.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *