Gujarat

બોટાદ જીલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લાના ૭ PSI ની આંતરીક બદલી કરવામાં આવી..

બોટાદ જીલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયા દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જીલ્લાના ૭ PSI ની આંતરીક બદલી કરવામાં આવી.જેમાં બરવાળા પોલીસ સ્ટેશનના PSI વી.એસ.ભરવાડ ને બોટાદ રૂલર પોલીસ સ્ટેશન,બોટાદ રૂલર પોલીસ સ્ટેશનના PSI આઈ.એસ.રબારી ને બરવાળા મુકાયા,ડી.એમ.ગોહીલ ને એલ.આઈ.બી.માંથી બોટાદ ટાઈન પોલીસ સ્ટેશનમાં મુકાયા,જી.જે.ગોહીલને ટ્રાફીક શાખા બોટાદથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મુકાયા,કે.એન.પટેલ ને SC.ST.CELLમાંથી બોટાદ ટ્રાફીક શાખામાં મુકાયા,આઈ.બી.જાડેજા ને બોટાદ ટાઉનમાંથી એલ.આઈ.બી.માં મુકાયા,કે.કે.ચાનીયા ને રીડર શાખામાંથી રીડર શાખા અને MOB નો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો.આમ બોટાદ જીલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયા દ્વારા ૭ PSI ની આંતરીક બદલી કરવામાં આવી…
રિપોર્ટરઃવિપુલ લુહાર,બોટાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *