Gujarat

બોડેલી અર્બન બેંકના ચેરમેન પદે કાર્તિક શાહ ની સર્વાનુમતે બિન‌હરીફ વરણી.  

બોડેલી ગ્રામ પંચાયતના સરપંચ, ભાજપા તાલુકા પ્રમુખ બોડેલી દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી,  એપીએમસીના ડિરેક્ટર અને સૌના દુઃખમાં પોતાના દુઃખ એવું માનનારા બોડેલીના સેવાભાવી યુવા કાર્યકર કાર્તિકભાઈ દિલીપભાઈ શાહ ને બોડેલી અર્બન બેંક ના ચેરમેન પદે વરણી કરવામાં આવતા સમગ્ર બોડેલી અને પૂર્વ પટ્ટીમાં આનંદની લહેર છવાઈ જવા પામી છે જેને એપીએમસીના ચેરમેન શિવુ  મહારાલ, બાબુભાઈ ચોકસી જીગ્નેશ અગ્રવાલ વૈષ્ણવ સમાજના આગેવાનો સૌરભભાઈ શાહ છોટાઉદેપુર તેજગઢ રમેશભાઈ શાહ પાવીજેતપુરના મોન્ટુભાઈ શાહ, ઉમેશભાઈ દીપેશભાઈ શાંતિલાલ શાહ  ગુજકો માર્શલ ના ડિરેક્ટર નયનાબેન શાહ જબુગામના સંતોષભાઈ શાહ, રાજેન્દ્ર શાહ, શિલ્પાબેન શાહ આર સી શાહ, બોડેલીના અશ્વિનભાઈ શાહ રજનીભાઈ ગાંધી કિશોરભાઈ ગાંધી સુરેશભાઈ શાહ વલ્લભ શાહ  પૂર્વપટ્ટી વૈષ્ણવ સમાજના આગેવાનો દ્વારા કાર્તિક શાહ ની બેંકના ચેરમેન પદની વરણી ને આવકારીને અભિનંદન પાઠવ્યા હતા બોડેલી અર્બન બેંકના ચેરમેન પદે કાર્તિક શાહ ની સર્વાનુમતે બિન‌હરીફ વરણી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર જોવા મળી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220826-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *