બોડેલી અર્બન બેંક ની યોજાયેલી ચૂંટણી નો વિવાદ
બોડેલી અર્બન બેંક ની ચૂંટણી પરિણામ ને પડકારતી અરજી માટે નવી તારીખ 7 જુલાઈ કરવામાં આવી
બોડેલી અર્બન બેંક માં યોજાયેલી ચૂંટણીમાં મોટા પાયે બોગસ મતદાન થયા હોવાના આક્ષેપો અને એક ઉમેદવારે બોર્ડ ઓફ નોમિનેશન માં ફરિયાદ કરી હતી
જેની તારીખ 28 જૂન પડી હતી અને હવે તારીખ બદલીને સાત જુલાઈ કરવામાં આવી છે પરિણામ જાહેર થયા પછી એક ઉમેદવાર એ બોર્ડ ઓફ નોમિનિઝનમાં ફરિયાદ કરી હોય અને કોર્ટ કમિશનર દ્વારા બેંકમાં મતદાનનું સાહિત્ય લેવા માટે અધિકારીઓ મોકલ્યા હોય અને સાહિત્ય ન આપ્યું તો સાહિત્યને સીલ કર્યું હતું અને તારીખ 28 જૂન ની તારીખ પડી હતી તેના આગલા દિવસે સીલ કરેલી મત પેટી ઓ અને સાહિત્ય લેવા અધિકારીઓ આવ્યા હોય હવે તારીખ બદલીને 28 તારીખ આગળ વધે તે પહેલા ફરી સાત જુલાઈ તારીખ પડી છે હવે આગળ શું થશે તે સમગ્ર બોડેલીમાં ચર્ચા નો વિષય બન્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


