જેમાં સિનિયર કેજી અને જુનિયર કેજી ની શરૂઆત કરી
જબુગામ રાજપૂત સમાજના અગ્રણી રામસિંગ દાદા દ્વારા જણાવવામાં આવ્યું કે જબુગામ ના નાના બાળકો ગામમાં અને ગામમાં જ અભ્યાસ કરે જેથી કરીને તેઓના મા-બાપ ચિંતા મુક્ત થાય
અને ગામના બાળકોને જે ટ્રાવેલિંગ કરવામાં મુશ્કેલી સામનો કરવો પડે છે તેનું નિવારણ આવે
આ બાળકોના અભ્યાસ માટે સારા એવા શિક્ષકો નો પણ આયોજન કરવા આવ્યું છે
આ સરદાર સંસ્કાર કેન્દ્ર અત્યારે ફક્ત અને ફક્ત 100 રૂપિયા એડમિશન ફી થી શરૂ કરવામાં આવ્યું
આ શુભ આરંભ જોરાવરસિંહ ઘરિયા ના હસ્તે રિબીન કાપી અને દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં ગામના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા તથા શ્રી સી.એન બક્ષી સાર્વજનિક વિદ્યાલયના આચાર્ય તથા તેમનું શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


