બોડેલી આસપાસ ના વિસ્તારો માં ઝાડા ઉલ્ટી ના અને મેલેરિયા, ડેન્ગ્યુ જેવા કેશો જૉવા મળતા
બોડેલી નગર ને અડી ને આવેલી ચાચક પંચાયતે અગમ ચેતી ના પગલા રૂપી DDT નો છંટકાવ કર્યો
આજ રોજ બોડેલી ને અડી ને આવેલી ચાચક ગ્રામ પંચાયત દ્વારા પંચાયત ના અનેક વિસ્તારો માં રોગ ચાળો ન ફેલાય તે માટે અગમ ચેતી ના પગલા રૂપે DDT પાવડર નો છંટકાવ કરવામાં આવ્યો હતો સવાર થીજ પંચાયત ના રેલ્વે ફાટક વિસ્તાર લક્ષ્મી સોસાયટી સહિત ગ્રામ પંચાયત વિસ્તારના તમામ ફડિયાઓ સોસાયટીઓ માં ટ્રેકટર ભરી DDT પાવડર નો છંટકાવ કરવામાં આવ્યો હતો જેના પગલે ચાચક પંચાયત ના રહીશો માં ખુશી જૉવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


