જન્માષ્ટમી તહેવાર અનુસંધાને નાયબ પોલીસ્ અધિક્ષકશ્રી એ.વી.કટાકડ સાહેબ છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનાના પ્રતાપનગર લડોદ તથા બોડેલી ટાઉનના આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવી જમા ડી વાય એસ પી એ.વી.કટાકડ બોડેલી પી એસ આઇ સહિત બોડેલી તાલુકાના પ્રતાપનગર લડોદ તથા બોડેલી ટાઉનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


