અલીખેરવા પ્રાથમિક શાળામાં 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી જેમાં અલી ખેરવા ગ્રામ પંચાયતના સરપંચ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અલી ખેરવા ગ્રામ પંચાયત ના સરપંચ, તેમજ વોર્ડ ના સભ્યો તેમજ નાના ભૂલકાં શિક્ષકગન તેમજ વડીલો ભાઈઓ બહેનો એ હાજરી આપેલ.અને પર્યાવરણ ની જાળવણી તેમજ આઝાદી ના અમૃત મહોત્સવ વિશે જાણકારી આપવામાં આવી હતી ગ્રામજનોએ ખૂબ ઉત્સાહમાં 15મી ઓગસ્ટના પર્વમાં ભાગ લીધો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


