Gujarat

મંત્રીશ્રીએ સંસ્થાઓનું નિરીક્ષણ કરી સંતોષ વ્યકત કર્યો

 

 

જામનગર તા.૧૧ ફેબ્રુઆરી, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર દ્રારા તા.૧૦/૦૨/૨૦૨૨ના રોજ સમાજ સુરક્ષા પ્રભાગ સંચાલિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,જામનગર, આહિર કન્યા છાત્રાલય અને ભરવાડ કન્યા છાત્રાલય સંસ્થાની મુલાકાત  કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *