Gujarat

મહુધા કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રજીતસિંહ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું.

મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લામાં કોંગ્રેસની અજય બેઠક એવી મહુધા બેઠક પરથી ફરી એકવાર ઈન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. મહુધાની મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો અને કોંગી કાર્યકરો સાથે રેલી સ્વરૂપે આવી પહોંચેલા ઈન્દ્રજીતસિંહ પરમારે ફોર્મ ભર્યા બાદ ફરી એકવાર પોતાની જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

IMG-20221115-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *