નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના ઉદરા સલા અમરસિંહ ની મુવાડી થી અરજનપૂર કોટ ને જોડતો ડામર રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહુધા વિધાનસભા નાં માજી ધારાસભ્ય નટવર સિંહ ( બાપુ ) ,ઉદરા સરપંચ, અરજનપૂર કોટ સરપંચ , ગ્રામ પંચાયત સભ્યો,નવ યુવાનો ,આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં
Attachments area


