Gujarat

મહેમદાવાદ ખાત્રજ દરવાજા બહાર યાકુબપુરા પ્રા.શાળામા તીથી ભોજન તથા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું

લોકેશન : ખેડા મહુધા
રિપોર્ટર : નિસાર શેખ મહુધા
ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે ખાત્રજ દરવાજા બહાર યાકુબપુરા પ્રાથમિક શાળામાં જાવેદ ભાઈ ખોખર (બાબર ) દ્વારા શાળાનાં 140 બાળકો માટે તીથી ભોજન અને શાળા ની બહાર વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે પ્રમુખ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ કરીમભાઈ મલેક , રસીકભાઈ ચાવડા ( નગર પા.સભ્ય ) , ઈમ્તિયાઝ ભાઈ ( એસ.વાય ) , મહેન્દ્રસિંહ ચૌહાણ ( તા.પં.સભ્ય ) ધર્મેન્દ્રસિંહ ચૌહાણ , જગદીશ સિંહ , એજાજ ખોખર , ઈમ્તિયાઝ ખોખર , જે.સી.બી , રૂસ્તમ ભાઈ , નટવરસિંહ , જાવેદ , સલીમ , ભરતભાઈ ઝાલા , નાસીર શેખ , ફરીદખાન પઠાણ , ભુટ્ટા કાકા , સેજુ , રઈશ , સરવર , જુનેદ મલેક તેમજ મોટી સંખ્યામાં યુવાનો વડીલો તથા શાળાનાં તમામ શિક્ષણ ગણ ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220914-WA0067.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *