Gujarat

માળીયા તાલુકા ના કડાયા ગામે શહીદ વંદના કાર્યક્રમ અંતર્ગત કવીતા મંડેરા  ના મધુર કંઠે  લોક કલાકારો યોજાયો અન્ય કલાકારો ગીતા રબારી ના મધુર કંઠે પણ દેશ ભકિત ગીતો ની વણઝાર 

અહેવાલ  સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
માળીયા હાટીના તાલુકામાં આવેલું કડાયા ગામે શહીદ હેમરાજ ચુડાસમા ની શ્રદ્ધાંજલિ રૂપ સહીદ વંદના કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સોરાષટૃ ના ગોરવ અપાવતા લોક ગાયક કવીતા બેન મંડેરા દ્વારા કાર્યક્રમ નુ માતૃવંદના થી શુભ પ્રારંભ કર્યો હતો જેમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાઝા સહીત સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર અને રસિકભાઈ પટેલ અને સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર સહીત માંગરોળ ના પી.એસ આઈ ની ઉપસ્થિતિ માં હજારો ની મેદની ઉમટી જેમાં ગીર વિસ્તાર નુ ગોરવ એવા કવીતા મંડેરા દ્વારા અનેક દેશ ભકિત ગીતો ની તેમજ ગીતા રબારી ના મધુર કંઠે પણ દેશ ભકિત ગીતો ની વણઝાર સાથે  અન્ય ભજન ગીતો રજુ કરી કડાયા ગામે શહીદ વંદના કાર્યક્રમ અંતર્ગત સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

FB_IMG_1650614846476.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *