Gujarat

મોટા સમઢીયાળામાં જુના જગપીરદાદાના સાનિધ્યમાં હોળી- ધુળેટીના તહેવારોમાં મેળો બંધ રહેશે.

ગીરગઢડાના મોટા સમઢીયાળા ગામે વર્ષો જુના જગપીરદાદા (ખજુરીયાપીર) દાદા ધર્મ સ્થળે હુતાસણી ધુળેટીના તહેવાર નિમીતે મેળો યોજાતો હોય છે. પરંતુ આ વર્ષે મેળો બંધ રાખવામાં આવેલ છે. અને જગતપીરદાદા ધર્મ સ્થળે દર્શન અને માનતાઓ કાયમી માટે ચાલુજ રહેશે. જેની સર્વધર્મ પ્રેમી જનતાએ નોંધ લેવા ઉપસરપંચ પ્રફુલભાઇ જીણાભાઇ કોરાંટની યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *