Gujarat

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ભરતભાઈ ખુમાણ ની અમરેલી જિલ્લા મીડિયા પ્રભારી પદે વરણી કરવામા આવી.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના ગુજરાત પ્રદેશ સંગઠન મહા મન્ત્રી સાગરભાઈ ડાભીયાં દ્વારા  રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના અમરેલી જિલ્લા મીડિયા સેલ ના પ્રભારી તરીકે ની જવાબદારી ભર્યા પદ પર ભરતભાઈ ખુમાણ ની નિમણૂક કરતા સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં તેમજ કરણી સેના માં આંનદની લાગણી વ્યાપી ગઈ હતી.
અને આ મીડિયા પ્રભારી તરીકે ની ભરતભાઈ ખુમાણ ની નિમણૂક થી એવી આશા સેવાઈ રહી છે કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ની કામગીરી, સંગઠન, રાજકીય, સામાજિક, જેવી દરેક કામગીરી થી મીડિયા ક્ષેત્રે એક એનોખો પ્રકાશ પાથરવાનું તેમજ ક્ષત્રિય, રાજપૂત સમાજ નું સંગઠન ક્ષેત્રે મીડિયા માધ્યમ થી દરેક ગામ-ગામ શહેર સુધી માહિતી પહોંચતી થછે અને દરેક રાજપૂત ક્ષત્રિય સમાજ ની કામગીરી ની માહિતી મીડિયા, TV, શોસ્યલ મીડિયા ના માધ્યમ થી ઘરઘર સુધી પહોચ છે તેવી અને કરણી સેના દ્વારા સોંપેલી જવાબદારી સુપેરે પાર પાડછે તેવી અપેક્ષાઓ આશાઓ ભરતભાઈ ખુમાણ ની નિમણૂક થી સેવવામાં આવી રહી છે.
આ નિમણૂક સાથોસાથ જગુભાઈ ખુમાણ તેમજ રઘુવીરભાઇ વરૂ  નવા આગરીયા વાળા ની નિમણૂક ના પણ કરણી સેના દ્વારા નિયુક્તિ પત્ર એનાયત કરવામા આવ્યા હતા.
પત્રકાર ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા ભરતભાઈ ખુમાણ ની અમરેલી જિલ્લા મીડિયા પ્રભારી નિયુક્ત કરતા કરણી સેના સુપ્રીમો રાજશેખાવતજી,ના આદેશાનુંસાર સાગરભાઈ ડાભીયાં, યુવરાજભાઈ, વિજેન્દ્રભાઈ, રવિરાજભાઈ, હરેશભાઇ ખુમાણ, ભરતભાઈ ડી. ખુમાણ, કનુભાઈ ખુમાણ,  જીતેન્દ્રભાઈ ખુમાણ, રઘુવીર ખુમાણ, નરેશભાઈ ખુમાણ, વિરેન્દ્રભાઈ ખુમાણ,વિગેરે ક્ષત્રિય સમાજ ના ભાઈ ઓ ની ઉપસ્થિતી રહી હતી આ તકે આવનારા મહેમાનો નું નાની બાલિકા નીધીબા ખુમાણ દ્વારા કુમકુમ તિલક કરી આવેલ મહેમાનો નું સન્માન કરવામા આવ્યું હતું તેમજ માજી ઉપ. સરપંચ હરેશભાઇ ખુમાણ દ્વારા કરણી સેના ના સંગઠન મન્ત્રી સાગરભાઇ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા

IMG-20220515-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *