Gujarat

રૂદણ પ્રાથમિક કન્યા શાળા ના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહેમદાવાદ તાલુકાના રૂદણ પ્રાથમિક કન્યા શાળા ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી સ્થાપના દિવસ નિમિત્તે શાળા પરિવાર અને ઉપસ્થિત મહેમાનો  દ્વારા કેક  કાપવામાં આવી ત્યારબાદ શાળા ની બાળાઓ દ્વારા મનોરંજન ના સરસ કાર્યક્રમો  રજૂ કર્યા હતા .
આ પ્રસંગે  રૂદણ ગામનાં સરપંચ,સભ્યો ,શાળા પરિવાર, શાળાનાં આચાર્ય,શિક્ષકગણ ,ગામના અગ્રણીઓ,વાલીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને ધામધુમથી પ્રા.કન્યા શાળાના સ્થાપના દિવસ ની ઉજવણી કરી હતી.

IMG-20220831-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *