Gujarat

અપ્રુજી ના ડોડીયાકુઈ ખાતે ગણેશજીની મૂર્તિ સ્થાપના કરાઈ.

તસવીર : મકસુદ કારીગર, ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના  અપ્રુજી તાબે ના ડોડીયાકુઈ ખાતે ચોથા વર્ષનો  ગણેશ મહોત્સવ પ્રસંગે સમસ્ત ગ્રામજનો દ્વારા ગણપતિ બાપા મોરીયા ના નાદ સાથે ગણેશજી ની સુંદર મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી.

IMG-20220831-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *