Gujarat

લીલીયા ગ્રામપંચાયતના ધક્કા ખાઈ ને લોકો ત્રાહિમામ

લીલીયા ગ્રામપંચાયત તાલુકામાં સૌથી વધુ વસ્તી ધરાવતી પંચાયત છેં, પરંતુ કાયમી તલાટી મંત્રી ની નિમણુંક કરવામાં આવી નથી તલાટી મંત્રી મળતા ન હોવાથી ગ્રામજનોની હાલાકી વધી છેં, અગાઉ લીલીયા સમાજીક ન્યાય સમિતિના ચેરમેન પ્રતિનિધિ તથા એડવોકેટ સંજય બગડાની ઘણી વખત રજૂઆત હોવા છતાં પ્રશ્નનો હલ થતો નથી આવનારા દિવસો માં જો પ્રશ્ન નું નિરાકરણ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા ની ફરઝ પડશે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220324-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *