લીલીયા સાવર કુંડલા ના ધારાસભ્ય પ્રતાપ ભાઈ દુધાત દ્વારા શ્રવણ મહીનાં છેલ્લા સોમવાર ના રોજ લીલીયા થી અંટાળિયા મહાદેવ સુધી પદ યાત્રા યોજાઈ અનેક કોંગ્રેસી કાર્યકરો સમર્થકો પદ યાત્રા માં જોડાયા યાત્રા અંટાળિયા મહાદેવે સંપન્ન થતા દુધાત દંપતી દ્વારા પૂજા અર્ચના મહાદેવ ના સાનિધ્ય માં કરવા આવેલ ચોર્યાસી ની માનતા મા હજારો કાર્યકરો અને ધર્મ પ્રેમી જનતા ની ખૂબ મોટી હાજરી જોવા મળી આ તકે પ્રદેશ થી લઈ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ઓ ની ઉપસ્થિત રહી જેમાં ચંદ્રેશ ભાઈ રવાણી હસુભાઈ સૂચક ઈકબાલ ભાઈગોરી ઈરફાનભાઈ પ્રમુખ ઓસમાણ ભાઈ પઠાણ તેમજ લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડભાઈ માળવીયા બહાદુર ભાઈ બેરા નીતિન ભાઈ ત્રિવેદી લીલીયા સરપંચ જીવન ભાઈ વોરા શબિર દલ મિતુલ વાઢાળા દકુભાઈ બૂટાણી સહિત ના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


