Gujarat

“વર્લ્ડ ટ્યુબરક્લોસીસ ડે” નિમિતે ક્ષયના દર્દીઓ માટે નિ:શુલ્ક સારવાર કેમ્પ યોજાશે

આઇ.ટી.આર.એ. હોસ્પિટલ કાયચિકિત્સા વિભાગ દ્વારા તા.૨૪-૦૩-૨૦૨૨ના રોજ  વર્લ્ડ ટ્યુબરક્લોસીસ ડેનિમિતે સવારે ૦૯:૦૦ થી ૧૨:૩૦ દરમિયાન ફેફ્સાંમાં થતા ક્ષયના દર્દીઓ માટે નિ:શુલ્ક સારવાર કેમ્પનું આયોજન ઓ.પી.ડી.નં.-૧૩, આઇ.ટી.આર.એ હોસ્પિટલ જામનગર ખાતે કરવામાં આવેલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા આર.એમ.ઓ. આઇ.ટી.આર.એ. જામનગર દ્વારા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *