Gujarat

વાઘામ્બરી વસ્ત્ર પરિધાન સાથે આરતી કરી શિવરાત્રી પર્વની ઉજવણી: ગુરુકુલ દ્રોણેશ્વર  

ગિરગઢડા
   ભરત ગંગદેવ.
શિવરાત્રી પર્વ નિમિત્તે એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વરના પ્રાંગણમાં બિરાજમાન હનુમાનજીને ભગવાન શિવજી ને પ્રિય એવા વાઘામ્બરી વસ્ત્રો તથા ઋદ્રાક્ષ નો શણગાર કરાયો હતો આ પ્રસંગે પુજારી હરિદર્શન સ્વામીએ શણગાર આરતી કરી હતી

IMG-20220301-WA0443.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *